Latest Job Notifications

Hina Viral Call Recording Gujarati | Mi & Iphone | સગાઈ તૂટી ફોન ના લીધે | હિના વાયરલ કોલ રેકોર્ડિંગ

Hina Viral Gujarati Clip MI phone

ફોન MI નો લાયા, એમાં સગાઈ તૂટી , વાંચો આખી વાયરલ કલીપ. હિના ને mi નો ફોન ના ગમે.
#iphonevsmi  #HinaViralCallRecordingGujarati #hinaben #Iphoneનીબદલેmi #gujjurecording #recording Gujarati, call recording, gujarati call recording, heena ben nu recording, hina ben, hina ben nu recording part 1, hina ben part 1, hina ben ni viral recording, hina bhautik, hina, bhautik, bavtik, hinaben, iphone, હીના કોલ રેકોર્ડિંગ , mi iPhone Hina Ben viral | Gujarati call viral recording | viral call record sagai tuti| heena Hina sagai tuti | sagai ma Hina ni Ben | mi no phone 4000 awe.

#HinaAudio #MiPhoneViral #GujaratiViral

Hina Viral Audio Gujarati | Mi Phone Gujarati Call Recording | હિનાનો Heena Audio Viral | iPhone

#HinaAudio​ #MiPhoneViral​ #GujaratiViral​ ‘અમે તમને પહેલા જ કીધું હતું અમારી હિના જરાક શોખીન છે' – iPhone માંગનારી હિનાનો ઓડિયો થયો વાયરલ.. સોશિયલ મીડિયા પર હાલ હીનાનો જબરો શોખ ટ્રેન્ડ (heena audio viral) થઈ રહ્યો છે. હીના નામની યુવતીના આઈફોન માંગવાની ડિમાન્ડને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હીના નામની યુવતી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ ગઈ છે. હીના નામની યુવતીની આઈફોનની માંગણી પર તેની બહેન અને સાસરી પક્ષના લોકો સાથે થયેલી ચર્ચાની લોકો મજાક ઉડાવી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા (social media) માં ઓડિયો વાયરલ થયો છે. પરંતુ હીનાના જબરા શોખનો ઓડિયા વાયરલ થતા જ તેના મીમ્સ ફરતા (memes viral) થયા છે. જેમાં હીનાનો શોખ હાસ્યનું પાત્ર બન્યો છે. memes માં લોકો કહી રહ્યાં છે, એમઆઈએ ઘર તોડાવ્યું. લોકો હીનાની ડિમાન્ડ અને અને હીનાની બહેનની વાતો સાંભળીને પેક પકડીને હસી રહ્યાં છે. જો કે આ ઓડિયો ક્યાંનો છે અને કોનો છે એ અંગે કોઈ પુષ્ટિ નથી થઈ..

GUJARAT

hina viral Audio | hina ni ben no viral audio | viral audio | #viralhina​ #viralhinaaudio​

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ હિનાની બહેન (Sister of Hina) અને હિનાના સાસરિયા પક્ષના લોકોની ઓડિયો ક્લિપ (Viral Audio Clip) વાયરલ થઇ રહી છે. જે હાલ વોટ્સેપ હોઈ કે ફેસબુક (Facebook) દરેક સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ (Saint Jignesh dada) પણ હિનાનું નામ લીધા વગર વ્યાસપીઠ પરથી આઇફોન વર્સીસ એમ.આઇ (I phone Vs MI) મોબાઈલનો જંગ સગાઈ તોડી શકે છે તેવી  વાતો કરી હતી.

છેલ્લા ચાર દિવસથી હીના, ધ્રુવલ mi અને આઈફોન આ ચાર શબ્દો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ફેસબુક ખોલો વોટ્સેપ ના ગ્રુપ ખોલો એટલે તમને હીના અને Mi વિશેના મિમ્સ કે પછી જોક્સ જોવા જરૂર મળશે. ત્યારે હવે વાત વ્યાસપીઠ સુધી પહોંચી છે. જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ શુક્રવાર ના રોજ પોતાની કથામાં હિના નું નામ લીધા વગર કહ્યું હતું કે, ‘હમણાં ત્રણેક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે કિસ્સો સામે આવ્યો છે. તે આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શર્મસાર ગણાય તે પ્રકારનો કિસ્સો છે. આજે જ્યારે ભારતમાં અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે.'

this video is only for entertenment and education purpose only. leave comment if you wont to delet this video. thank you. hina no audio viral hina sasara no audio hina ni sagai no audio hinani ben no audio hina,audio hina viral audio hina call recording hina audio hinane levo iphonesokhin hina viral audio hina hina ki sister ka audio hina viral call recording hina mi vali hina gujarati viral audio hina viral audio recording mi hina hina ni ben heena viral audio hina viral audio call recording hina call hina viral hina sagai hinani sagai mi phone heena call recording, #mi​ #hina​ #heena​ #heena​ audio #hina​ audio #hinanoaudioviral​ #hinasasaranoaudio​ #hinanisagainoaudio​ #hinanibennoaudio​ #hinaaudio​ #hinaviralaudio​ #hinacallrecording​ #hinaaudio​ #hinanelevoiphonesokhinhina​ #viralaudiohina​ #hinakisisterkaaudio​ #hinaviralcallrecording​ #hinamivali​ #hinagujarativiralaudio​ #hinaviralaudiorecording​ #mihina​ #hinaniben​ #heenaviralaudio​ #hinaviralaudiocallrecording​ #hinacall​ #hinaviral​ #hinasagai​ #hinanisagaimiphone​ #heenacallrecording​ #mi​ #hina​ #heena​ #heena​ audio #hina​ audio #sokhinhina​ #sokhinheena

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button